Gujarat weather ગુજરાતમાં આ તારીખથી પલટાશે હવામાન ક્યાં પડશે ભારે વરસાદ
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=2bZGVj_IHEU
#rainupdate #weathernews #gujaratweather • ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરીથી સારા વરસાદના રાુન્હડની શક્યતા બની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની છે જેને કારણે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે અને સારા વરસાદની શક્યતા છે. તો કઈ તારીખથી ગુજરાતના કયા વિસ્તારોમાં ફરી વરસાદ શરુ થશે એની માહિતી આ વીડિયોમાં • વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################