Two Cyclones પ્રશાંત મહાસાગર સર્જાયેલાં વાવાઝોડાંએ તબાહી સર્જી બંગાળની ખાડીને થશે અસર
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=NRpjB29yhPI
#weather #cyclone #rain #varsad • પ્રશાંત મહાસાગરમાં એકસાથે બે વાવાઝોડાં સર્જાયાં છે, આમાંથી એક વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડની બંગાળની ખાડી પર ક્યારે અને શું અસર થશે? આ વાવાઝોડાં કયા દેશો પર ત્રાટકવાની સંભાવના છે અને અન્ય કયા દેશોને એનાથી અસર થશે? • વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################