Cyclone Biparjoy ને લીધે ગુજરાતના દરિયામાં કરંટ આ વિસ્તારોને વધુ ખતરો
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=NvgKz-J3j2o
#weather #monsoon #cyclone #biparjoy • અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું આગળ વધીને ગુજરાતના કિનારા પર ત્રાટકશે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી શહેરની વચ્ચેના વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના છે. • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################