El Nino ને લીધે ગુજરાતના ચોમાસાને શું અસર થશે Climate Change
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=f2Vn3suunTI
#weatherupdate #climatechange • વિશ્વના વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે વર્ષ 2023માં અલ નીનોની ઘટના ભારતના ખેડૂતો માટે મુશ્કેલી સર્જી શકે છે. અને અલ નીનોની ઘટના પર ખેડૂતોએ નજર રાખવી પડશે. કે હવે અલ નીનોની અસર હેઠળ ભારત આવશે. આ ગંભીર મુદ્દાને સરળ ભાષામાં આ વીડિયોમાં સમજીએ. • વીડિયો : દીપક ચુડાસમા / સુમિત વૈદ • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################