Cyclone Biparjoy ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર ક્યારે શરૂ થશે Weather
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=gVoyNVo9wCE
#weather #monsoon #cyclone #biparjoy • અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે. જોકે તેનો રસ્તો કયો હશે અને તે કઈ તરફ આગળ વધશે એ અંગે હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરાયું છે. તો વાવાઝોડું ખરેખર કંઈ દિશામાં આગળ વધશે અને ક્યાં જઈને ટકરાશે? • વીડિયો - દીપક ચુડાસમા, ઍડિટ - સુમિત વૈદ • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################