Uttarayan ભારતીય Hockey ખેલાડીનું દોરીથી ગળું કપાયું રસ્તા પર જ મૃત્યુ
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=k91Wp1jazjc
#kite #kiteflying #gujaratinews #surat • સુરતમાં બે પરિવારો માટે આ ઉત્તરાયણ શોક લઈને આવી છે. પતંગની દોરીને કારણે બે વ્યક્તિનું મોત થયું. તેમાં નવાપુરના નેશનલ હૉકી પ્લેયર રાહુલ બાથમે પણ છે. આમ ઉત્તરાયણ અગાઉ ત્રણ દિવસમાં બે વ્યક્તિનાં મોત બાદ ચાઇનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધની માગ મૃતકોના પરિજનો કરી રહ્યા છે. • વીડિયો : રાજીવ પરમાર / સુમિત • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################