Cyclone Biparjoy ને લીધે ગુજરાતને આટલા હજાર કરોડનું નુકસાન થયું
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=sJaRGomLI_Q
#biparjoy #cyclone #monsoon • ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને લીધે ચારેતરફ તબાહી સર્જાઈ હતી. વાવાઝોડાની તાકત એટલી હતી કે વિશાળ વૃક્ષોને જમીનમાંથી ઊખેડીને ફેંકી નાંખ્યા હતા તો બીજી તરફ ખેતરોના ઊભા પાકને પણ બરબાદ કરી નાખ્યો હતો. પરંતુ શું તમને અંદાજ છે કે આ બિપરજોયને લીધે કેટલા કરોડનું નુકસાન થયું છે? • વીડિયો- ઝૈનુલ હકીમજી/દિતિ બાજપેઈ • તમે અમારી સાથે જોડાઈ શકો છો : • Website : https://www.bbc.com/gujarati • Facebook : https://bit.ly/2nRrazj • Instagram : https://bit.ly/2oE5W7S • Twitter : https://bit.ly/2oLSi2r • JioChat Channel : BBC Gujarati • ShareChat : bbcnewsgujarati
#############################