26મી જાન્યુઆરી પર ભાષણ Speech on Republic Day in Gujarati
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=xOkm7Qag8og
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે. જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, જોશ અને સન્માન સાથે ઉજવે છે. #RepublicDay #RepublicDaySpeech #Gujarati
#############################
