Delila Şev Tarî
YOUR LINK HERE:
http://youtube.com/watch?v=xh7Cl2UlrB4
જુઓ ગોપાલ ભરવાડ નું નવું લવ સોંગ આવ્યું છે. • Pop Skope Music Vitthal Ajani Presents Laad Gujarati Sad Song 2023. Starring with Samarth Sharma, Chhaya Thakor. Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya . Lyrics are penned by Ramesh Vachiya, Amrut Bharwad. • 🎬 Create your version of Laad: on • ➟ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 663410922256652 • ➟ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐒𝐡𝐨𝐫𝐭𝐬 : https://youtube.com/source/mVl1thwkkz... • 🎶 To Listen/Download Laad click on the link below : • ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/laad-25 • ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://tinyurl.com/mut3tvz2 • ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/ye253t69 • ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/3u3vbm72 • ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Laad • ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : https://tinyurl.com/2kndjkvp • ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/mrxjvray • 🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : • ➟ Tital : Laad • ➟ Featuring : Samarth Sharma, Chhaya Thakor • ➟ Singer : Gopal Bharwad • ➟ Lyrics : Ramesh Vanchiya , Amrut Bharwad • ➟ Music : Shashi Kapadiya • ➟ Concept / Director : Vishnu Thakor Adalaj • ➟ Dop : Montu Rajput • ➟ Edit : Ravindra S. Rathod • ➟ Producer : Vitthal Ajani • ➟ Sp. Thanks : Indar Gamara • ➟ Publicity Design : Kanak Ajani • ➟ Music Label : Pop Skope Music • ➟ ©Copyrights : Pop Skope Music • ➟ 𝐑𝐞𝐚𝐜𝐡 𝐮𝐬 𝐚𝐭 : [email protected] • 📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 :- • હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને ( 2 ) • એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને • મારાં વિના પડીશ તું એકલી (2) • તારા વિના પડીશ હું એકલો, મારાં વિના તને કેમ ગમશે... • અરે યાદ તો તને આવશે મેં લાડ એવા લડાયા છે • અરે યાદ તો તને આવશે મેં તને લાડ એવા લડાયા છે • હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને • એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને • હો મન મોટાને દિલ દરિયા છે • તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે • હા. હા. તમારી ઉપર દીધો જીવ અમે વારી, • આમ છોડી જાવતો હાલત શું થશે અમારી • હો તારા વાલમ વિનાની રાત્યું • હા . હા. તારા પાગલ વિનાની રાત્યું • તારે આઠે પોર અંધારું, મારાં વિરહ માં રાત જાશે... • હૈયાના હેત સાંભરશે મેં લાડ એવાં લડાયા છે • મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે • હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને • એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને • હો મારાં રુદિયાનું તું છે રમકડું, • હસતું રાખ્યું મેં તો સદા તારું રે મુખડુ, • હો છોડી ને જવાની રીત તારી કેવી, • બાકી તારી મારી જોડી નથી જેવી તેવી... • તમે રાખો મનડાં મોટા (2) • અમારા વાલ નથી ખોટા • મારા જેવો પ્રેમ ના કોઈ કરશે ... • અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવાં લડાયા છે • અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવાં લડાયા છે • આવેજ ને ગાંડી યાદ મેં તને લાડ એવા લડાયા છે • હતો વિશ્વાસ રે મને મેં તને લાડ એવા લડાયા છે... • 📝 Lyrics English :- • Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane(2) • Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane • Mara Vina Padish Tu Ekali (2) • Tara Vina Padish Hu Ekalo,Mara Vina Tane Kem Gamshe… • Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che • Are Yaad To Tane Aavshe Mein Tane Laad Eva Ladaya Che • Ho Mann Mota Ne Dil Dariya Che • Tame Bhuli Jaav Evo Na Maro Pyar Che • Ha.Ha. Tamari Upar Didho Jiv Ame Vari, • Aam Chodi Javto Halat Shu Thase Amari • Ho Tara Valam Vinani Ratyu • Ha.Ha. Tara Pagal Vinani Ratyu • Tare Aathe Por Andharu, Mara Virah Ma Raat Jashe… • Haiya Na Het Sambhalse ,Mein Tane Laad Eva Ladaya Che • Malvano Mankho Jagshe Tane Laad Eva Ladaya Che • Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane (2) • Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane • Ho Mara Rudiyanu Tu Che Ramakadu • Hastyu Rakhyu Mein To Sada Taru Re Mukhadu, • Ho Chhodi Ne Javani Rit Tari Kevi • Baki Tari Mari Jodi Nathi Jevi Tevi… • Tame Rakho Manda Mota (2) • Amara Vaal Nathi Khota • Mara Jevo Prem Na Koi Karshe… • Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che • Are Yaad To Tane Aavshe Gopale Laad Eva Ladaya Che • Aavej Ne Gandi Yaad Mein Tane Laad Eva Ladaya Che • Hato Vishwas Re Mane Mein Tane Laad Eva Ladaya Che • #Laad #gopalbharvad #gopalbharwad #sad #gujaratinewsong • Pop Skope Music ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ. • Please Subscribe on this Link for more Videos. • / popskopemusic • We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! • Welcome to the family of Gujarati Songs Pop Skope Music • આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. • Hit 'LIKE' 👍 'SUBSCRIBE' and show us your support! :) • Post your comments below and share our videos with your friends. Spread the love! • ------------------------------------------- • Enjoy and stay connected : • ------------------------------------------- • ► YouTube : / popskopemusic • ►Facebook : / popskopemusic • ►Instagram : https://instagram.com/popskopemusic_o... • ► Snapchat : https://b.sharechat.com/oXcFJnsWSX • ❤Like Share And Follow Fast...💞 • #PopskopeMusic #gopalbharwadnewsong #gujaratisong #gujaratigeet #gujaratisong #LaadEvaLadayaChe #samarthsharma #chhayathakor #gujaratinewsong #music #rameshvanchiya #amrutbharwad #gujarati
#############################
